Smart India Hackathon: યુવાનોનું વિઝન એ જ સરકારનું મિશન: PM મોદી
PM Modi Smart India Hackathon: પીએમ મોદીએ આજે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024ના ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લીધો હતો. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હેકાથોનમાં ભાગ લઈ રહેલા યુવાનોને સંબોધિત કર્યા હતા. પીએમે...