September 20, 2024

રાજ્યના પોલીસકર્મી સહિત 21ને રાષ્ટ્રપતિ સન્માન, 2ને ચંદ્રક એનાયત થશે

ગાંધીનગરઃ સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજ્યના પોલીસકર્મી સહિત 21ને મેડલથી સન્માનિત કરવામાં આવશે. વિશિષ્ટ સેવા માટે રાજ્યના 2 કર્મીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવશે.

મેરિટોરિયસ સર્વિસને લઈને 19 કર્મીઓને મેડલથી સન્માનિત કરવામાં આવશે. પોલીસ અને હોમગાર્ડ જવાનો સહિતના કર્મચારીઓને મેડલથી બિરદાવવામાં આવશે. આવતીકાલે પોલીસકર્મીઓ અને હોમગાર્ડના જવાનોને સન્માનિત કરવામાં આવશે.

કોને મળશે રાષ્ટ્રપતિ ચંદ્રક?
1. બળવંતસિંહ હેમતુજી ચાવડા, Dy.SP
2. ભરતકુમાર મનુભાઈ બોરાણા, સબ ઇન્સપેક્ટર

કોને મળશે મેડલ?
1. અશોકકુમાર મહેન્દ્રભાઈ મુનિયા, કમાન્ડન્ટ
2. રાજેન્દ્રસિંહ વખતસિંહ ચુડાસમા, કમાન્ડન્ટ
3. સાજનસિંહ વજાભાઈ પરમાર, સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ
4. બિપીન ચંદુલાલ ઠાકર, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ
5. દિનેશભાઈ જીવનભાઈ ચૌધરી, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ
6. નીરવસિંહ પવનસિંહ ગોહિલ, આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ
7. કૃષ્ણકુમારસિંહ હિંમતસિંહ ગોહિલ, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ
8. જુગલકુમાર ધન્વંતકુમાર પુરોહિત, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ
9. કરણસિંહ ધનબહાદુરસિંહ પંથ, સબ ઇન્સપેક્ટર
10. હરસુખલાલ ખીમાભાઈ રાઠોડ, આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર
11. અશ્વિનકુમાર અમૃતલાલ શ્રીમાળી, સબ ઇન્સપેક્ટર
12. વિજયકુમાર નટવરલાલ પટેલ, આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર
13. બશીર ઇસ્માઇલ મુદ્રક, આસિસ્ટન્ટ પોલીસ ઇન્સપેક્ટર
14. રમેશભાઈ કિશોરભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ
15. કિશોરસિંહ શેતાનસિંહ સિસોદિયા, સબ ઇન્સપેક્ટર
16. પ્રકાશભાઈ દિતાભાઈ પટેલ, આર્મ્ડ પોલીસ સબ ઇન્સપેક્ટર
17. મહિપાલ સુરેશભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ
18. ધર્મેન્દ્રસિંહ છતરસિંહ વાઘેલા, સબ ઇન્સપેક્ટર
19. ઇશ્વરસિંહ અમરસિંહ સિસોદિયા, સબ ઇન્સપેક્ટર