November 23, 2024

રાજકોટમાં PM નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશના 18 સ્ટેશનોએ જન ઔષધિ કેન્દ્રો ખુલ્લા મુકવામાં આવ્યા

રાજકોટમાં PM નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં દેશના 18 સ્ટેશનોએ જન ઔષધિ કેન્દ્રો ખુલ્લા મુકવામાં આવ્યા છે. ગુજરાતમાં રાજકોટ,ચાંગલોડીયા અને વાપી રેલવે સ્ટેશને જન ઔષધિ કેન્દ્ર ખુલ્લા મુકવામાં આવ્યા છે. જેનો ફાયદો એ થશે કે બજાર કિંમત કરતા સસ્તી દવાઓ જન ઔષધિ કેન્દ્રમાં મળશે.

જન ઔષધિ કેન્દ્ર આજથી શરૂ કરાયું
PM નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં દેશના 18 સ્ટેશનોએ જન ઔષધિ કેન્દ્રો ખુલ્લા મુકવામાં આવ્યા છે. રેલવે પેસેન્જર ઉપરાંત બહારના દર્દીઓ પણ દવાઓની ખરીદી કરી શકે છે. રાજકોટ રેલવે જંકશન પર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર આજથી શરૂ કરવામાં આવ્યું છે. લોકસભા સાંસદ પરસોત્તમ રૂપાલા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

આ પણ વાંચો: ગિરનારની લીલી પરિક્રમામાં છેલ્લા બે દિવસમાં 7 લોકોના હાર્ટ એટેકથી થયા મૃત્યુ

પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર આજથી શરૂ
PM નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં દેશના 18 સ્ટેશનોએ જન ઔષધિ કેન્દ્રો ખુલ્લા મુકવામાં આવ્યા છે. લોકોને તેનો ફાયદો બજાર કિંમત કરતા સસ્તી દવાઓ લેવામાં થશે. બજાર કિંમત કરતા ઓછી કિંમતે મળી રહેશે.  પરસોત્તમ રૂપાલા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.