IPL 2025: રાજસ્થાન રોયલ્સ માટે મોટા સમાચાર, સ્ટાર ખેલાડીએ ફિટનેસ ટેસ્ટ કર્યો પાસ

Sanju Samon fitness: IPL 2025 શરૂ થાય તે પહેલા રાજસ્થાનની ટીમ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનએ પોતાની ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે. જોકે હજૂ પણ વિકેટકીપિંગ માટે પણ પરીક્ષા પાસ કરવી પડશે. રાજસ્થાન રોયલ્સ 23 માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની પહેલી મેચથી ટુર્નામેન્ટની શરૂઆત કરશે.
🚨 GOOD NEWS FOR RAJASTHAN ROYALS 🚨
– Sanju Samson is set to clear his fitness soon — he has passed the fitness test for batting & set to clear his Wicket keeping fitness soon. [Cricbuzz] pic.twitter.com/iFjuPq0qAl
— Johns. (@CricCrazyJohns) March 14, 2025
આ પણ વાંચો: વરુણ ચક્રવર્તીનો ચોંકાવનારો ખુલાસો, T20 વર્લ્ડ કપ પછી લોકોએ મને મારી નાખવાની આપી હતી ધમકી
સંજુની ફિટનેસ અંગે અપડેટ આવ્યું
એક રિપોટ પ્રમાણે ટીમના કેપ્ટન સંજુ સેમસન બેટિંગ માટે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે. જોકે હજૂ પણ વિકેટકીપિંગ માટે બીજો ફિટનેસ ટેસ્ટ સંજુને પાસ કરવું પડશે. હૈદરાબાદ સામેની પહેલી મેચ માટે સેમસન સંપૂર્ણપણે ફિટ થઈ જશે. અપેક્ષા એવી રાખવામાં આવી રહી છે કે હૈદરાબાદ સામેની પહેલી મેચ માટે સેમસન સંપૂર્ણપણે ફિટ થઈ જશે. ગઈ સિઝનની વાત કરવામાં આવે તો સંજુનું પ્રદર્શન શાનદાર જોવા મળ્યું હતું. સંજુએ પાંચ અડધી સદી પણ ફટકારી હતી.