PM મોદીએ શેર કરી લક્ષદ્વીપ પ્રવાસની અદભુત તસવીરો
આગામી 2024 લોકસભાની ચૂંટણીને લઇને દરેક પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે આ દરમિયાન PM નરેન્દ્ર મોદી બે દિવસ લક્ષદ્રીપની મુલાકાતે છે. અહીં PM મોદીએ કેટલીક તસવીરો ક્લિક કરાવી છે. જેને લઇને જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. આ તસવીરો તેમણે તેમના X પ્લેટફોર્મ પર શેર કરી છે. જે વાયુવેગે વાયરલ થઇ રહી છે. દરેક તસવીરો સાથે તેમણે તેમના અનુભવ પણ શેર કર્યા છે.
આ પણ વાંચો : શ્રીનગરમાં શીત લહેર સાથે વારંવાર પાવર કટના કારણે લોકોની મુશ્કેલી વધી !
આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે, 201 નવી બસોનું ઉદ્ઘાટન કરશે
આ પણ વાંચો : BJPનો એક્શન પ્લાન : આગામી લોકસભા ચૂંટણી માટે આ સિનિયર નેતાઓને જવાબદારી