November 15, 2024

ચહેરા પરની કરચલીઓ દૂર કરવા કરો આ ઉપાય

Beauty Tips: કોઈ પણ ત્વચાને લઈને સમસ્યા હોય તો તે ચહેરાની સુંદરતાને ઘટાડી દે છે. જો તમે ચહેરા પરથી કરચલીઓ દૂર કરવા માંગો છો. તો તમારે ચણાના લોટને તમારી દિનચર્યામાં એડ કરી શકો છો. પરંતુ આ ચણાના લોટનો તમને ચહેરા પર રહેલી કરચલીઓને દૂર કરવા માટે કેવી રીતે ઉપયોગ કરશો આવો જાણીએ.

કરચલીઓને દૂર કરવા આ કરો
ચહેરા પર જો કરચલીઓ છે અથવા તો ચહેરા પર રહેલા દાગને દૂર કરવા માટે તમારે એક ચમચી ચણાનો લોટમાં તમારે એક ચમચી મધ અને નારિયેળ તેલ નાંખવાનું રહેશે. આ સાથે તમારે તેમાં નારિયેળ તેલ નાંખવાનું રહેશે.

આ પણ વાંચો:  શિયાળામાં આ રીતે સરળ રીતે બનાવો બાજરાના રોટલા, ફાટ્યા વગર બનશે એકદમ મસ્ત

કેવી રીતે લગાવશો
તમારે આ સ્મૂધ પેસ્ટને તમારા આખા ચહેરા પર રોજ લગાવવાની રહેશે. આ પેસ્ટને તમારે ચહેરા પર 10 મિનિટ સુધી રાખવાની રહેશે. આવું કરવાથી તમારી સ્કિન ટોનને ઘણી હદ સુધી સુધારી શકાય.