February 25, 2025

દિલ્હીમાં બીજેપીની જીતની ઉજવણી અમદાવાદમાં કરવામાં આવી

Delhi Elections: દિલ્હીમાં બીજેપીની જીતની ઉજવણી અમદાવાદમાં કરવામાં આવી રહી છે. પ્રદેશ કાર્યાલય બાદ શહેર બીજેપી કાર્યાલય ખાનપુર ખાતે ઉજવણી કરવામાં આવી છે. જેમાં શહેરના સાંસદ, ધારાસભ્યો સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો:દિલ્હી ચૂંટણી પરિણામ પર પ્રિયંકા ગાંધીનું પહેલું નિવેદન

સાંસદો રમ્યા ગરબે
દિલ્હીમાં બીજેપીની જીત 27 વર્ષ બાદ થઈ છે. જેની ઉજવણી ગુજરાતમાં પણ કરાઈ રહી છે. જેમાં શહેરના સાંસદ, ધારાસભ્યો સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ઢોલ નગારા, ફટાકડા ફોડી જીતની ઉજવણી કરાઈ હતી. જીતની ખુશીમાં ધારાસભ્યો અને સાંસદો ગરબે રમ્યા નહીં.