June 27, 2024

અંબાણીની આકાશમાં અનંત ઉડાન

મુકેશ અંબાણીએ આખરે સેટેલાઇટ ઇન્ટરનેટના મામલે ઇલોન મસ્કને માત આપી. આ સેટેલાઇટ ઇન્ટરનેટ અને 5G સર્વિસમાં શું શ્રેષ્ઠ? કોના કેટલા ફાયદા અને ગેરફાયદા રહેલા છે? જાણવા માટે જુઓ અમારી વિશેષ રજૂઆત Prime9 With Jigar