December 10, 2024

EVMનું ભૂત ફરી ધૂણ્યું

ઇલોન મસ્કે શા માટે EVM પ્રત્યે શંકા વ્યક્ત કરી? શું એનો સીધો સંબંધ ભારતમાં ટેસ્લા અને સ્ટારલિંકની એન્ટ્રી સાથે છે? ચૂંટણીનાં પરિણામો વખતે EVM ને લઈને શાંત રહેનારા રાહુલ ગાંધી હવે શા માટે હંગામો મચાવે છે? કેવી રીતે ભારતીય EVM અમેરિકા અને બીજા દેશોના EVMથી અલગ છે? જાણવા માટે જુઓ અમારી વિશેષ રજૂઆત Fullstop With Janak Dave