January 15, 2025

તીરંદાજીમાં દીપિકા કુમારીને મળી હાર

Paris Olympics Women Individual Archery:  તીરંદાજીમાં ભારતની દીપિકા કુમારીએ જર્મનીની ખેલાડી સાથે મુકાબલો કર્યો હતો. દીપિકાએ આ મેચ 4-6થી જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું.

પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચ શરૂ
મિશેલે પ્રથમ સેટમાં 24 પોઈન્ટ પ્રાપ્ત કર્યા છે. દીપિકાએ 27 પોઈન્ટ મેળવીને પ્રથમ સેટ જીતી લીધો છે. દીપિકાએ 27 પોઈન્ટ મેળવીને પ્રથમ સેટ જીત્યો હતો. મિશેલે પ્રથમ સેટમાં 6, 9, 9નો સ્કોર કર્યો હતો જ્યારે દીપિકાએ ત્રણેય પ્રયાસોમાં 9 રન બનાવ્યા હતા. અનુભવી તીરંદાજ દીપિકા કુમારી અને ભજન કૌર મહિલા વ્યક્તિગત વર્ગની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરશે. સૌથી પહેલા દીપિકાનો સામનો જર્મનીની મિશેલ ક્રોપેન સામે થશે.

આ પણ વાંચો: Lakshya Sen: સેનનું આગામી ‘લક્ષ્ય’ ઓલિમ્પિક સેમિફાઇનલ

પાંચ જ સ્કોર કરી શકી
જર્મનીના મિશેલે પાંચમા સેટની શરૂઆતમાં નવ સ્કોર કર્યા હતા. જ્યારે દીપિકા માત્ર પાંચ જ સ્કોર કરી શકી હતી. મિશેલે પણ આગળના પ્રયાસમાં નવ રન બનાવ્યા હતા, પરંતુ દીપિકાએ વાપસી કરી હતી અને બંને સારા શોટ રમ્યા હતા. મિશેલે કુલ 27 રન બનાવ્યા હતા. જ્યારે દીપિકાએ પણ 27 રન બનાવ્યા હતા. આ સેટ ટાઈ રહ્યો હતો અને દીપિકા આ ​​મેચ 6-4થી જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી.