September 18, 2024

હોકીની ક્વાર્ટર ફાઇનલમાં ભારત-બ્રિટન આમનેસામને, જાણો ક્યારે શરૂ થશે મેચ

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય હોકી ટીમે ગ્રુપ સ્ટેજમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે 5માંથી ત્રણ મેચ રેકોર્ડ કરી હતી. એક મેચ ડ્રો રહી હતી અને માત્ર એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

સામનો કરવાનો મોકો
હરમનપ્રીત સિંહની કપ્તાની હેઠળ ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024ના ગ્રુપ સ્ટેજમાં અત્યાર સુધી ખુબ સારું પ્રદર્શન કર્યું છે. જેમાં તે 5માંથી માત્ર એક જ મેચ હારી છે અને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગ્રેટ બ્રિટન સામે હવે ભારતીય ટીમ ટકરાશે. ભારતીય હોકી ટીમને પેરિસ ઓલિમ્પિકના ગ્રૂપ સ્ટેજમાં બે મજબૂત ટીમ ઓસ્ટ્રેલિયા અને બેલ્જિયમનો સામનો કર્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે 3-2ના અંતરથી ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી હતી.

આ પણ વાંંચો: દીપિકા કુમારીએ ક્વાર્ટર ફાઇનલમાં બનાવી જગ્યા

હારનો સામનો કરવો પડ્યો
ભારતીય હોકી ટીમ આવતીકાલે ભારતીય સમય પ્રમાણે 1:30 વાગ્યે ક્વાર્ટર ફાઇનલમાં ગ્રેટ બ્રિટનની ટીમ સામે ટકરાશે. આ વખતે પણ ભારતીય ટીમના ફોર્મને જોતા તેમની પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં તેણે એક પણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો નથી. જ્યારે ભારતીય ટીમે એક મેચ જીતી છે, જ્યારે બે મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે. પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી ભારત માટે સૌથી વધુ ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા છે.