યે લડકા આંખ મારે…

PM મોદી અને રાહુલ ગાંધીએ હાથ મિલાવ્યા, ભૂતકાળમાં રાહુલે PM મોદીને ઝપ્પી આપી હતી, હવે, રાહુલ બન્યા વિપક્ષના નેતા ત્યારે સંસદમાં ઝપ્પી જોવા મળશે કે ઝપાઝપી ? જાણવા માટે જુઓ Fullstop With Janak Dave