યશસ્વી જયસ્વાલ આ છોકરીને કરી રહ્યો છે ડેટ, જાણો કોણ છે આ ઇંગ્લેન્ડની છોકરી?

Yashasvi Jaiswal: યશસ્વી જયસ્વાલ તેની બેટિંગની સાથે તેના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર યશસ્વી જયસ્વાલ સાથેની તસ્વીરો વાયરલ થઈ રહી છે. આ છોકરી યશસ્વી જયસ્વાલ સાથે ચર્ચામાં આવી છે. આવો જાણીએ કે આ છોકરી કોણ છે?

 

View this post on Instagram

 

A post shared by Yashasvi Jaiswal (@yashasvijaiswal28)

આ પણ વાંચો: IPL 2025માં વાપસી કરશે બુમરાહ, આ તારીખે રમશે સિઝનની પહેલી મેચ!

યશસ્વીની લવ લાઈફમાં ચર્ચામાં
જયસ્વાલ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. પરંતુ આજકાલ તેનું અંગત જીવન ચર્ચામાં છે. ઇંગ્લેન્ડની એક સુંદર છોકરી જયસ્વાલને ડેટ કરી રહી છે. જ્યારે પણ યશસ્વીની મેચ હોય છે ત્યારે આ છોકરી ઘણીવાર જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાની નજીક છે. મેડીએ ભારતીય જર્સી પહેરીને યશસ્વીને ઉત્સાહિત કર્યા હતા, જેના કારણે ચાહકોમાં આ જોડી વિશે ચર્ચાઓ વધી ગઈ હતી.