February 23, 2025

વધારે વજન તમારા માટે લાવશે આ 3 મુસીબત

Weight Gain Side Effects: વજન વધારાની સમસ્યા આજે મોટા ભાગના લોકોને હોય છે. વજન જેમ જેમ વધે છે તેમ બીજી સમસ્યા થવા લાગે છે. આવો જાણીએ વજન વધવાના કારણે શું શું સમસ્યા થાય છે.

ફ્રેક્ચર
જે લોકોનું વજન વધારે હોય છે તેમને ફ્રેક્ચર થવાનું જોખમ વધારે રહે છે. વજન વધવાના કારણે ફ્રેક્ચરનું જોખમ વધે છે.

સાંધા પર તણાવ
શરીરમાં જો વધારે વજન હોય તો ઘણી સમસ્યા થવા લાગે છે. કરોડરજ્જુ અને ઘૂંટણ, હિપ્સને સૌથી વધુ અસર કરે છે. વજન હોવાથી ઓર્થોપેડિક સમસ્યાઓ થઈ શકે છે.

આ પણ વાંચો: IPLમાં ક્યારે છે ગુજરાતની મેચ? આ રહ્યું સંપૂર્ણ શેડ્યુલ

હાડકાં અને પગની ઘૂંટીઓમાં દુખાવો
વજન વધવાના કારણે ઘણી બધી સમસ્યાઓ થવા લાગે છે. તેમાં હાડકાં અને પગની ઘૂંટીઓ દુખાવો વધી જાય છે. સતત વધી રહેલા વજનના કારણે કમર દુખવાની સમસ્યા પણ થવા લાગે છે.