અનુષ્કા વિરાટ સાથે ઉનાળું વેકેશન મનાવવા પિયર પહોંચી, સામે આવ્યો વીડિયો

Virat Kohli: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેની સાથે તેમના બંને બાળકો પણ છે અકાયી અને વામિકા. છેલ્લા ઘણા દિવસોથી વિરાટ ચર્ચામાં છે. આ વચ્ચે હવે આ વીડિયો સામે આવ્યો છે. લોકોને પણ આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચો: સમય પહેલા સફેદ થતા વાળને આ હેર પેકથી રોકો, ઘરે જ બની જશે

અકાય-વામિકા દાદીના ઘરે પહોંચ્યા
છેલ્લા ઘણા દિવસથી વિરાટ ચર્ચામાં છે. આ પછી હવે વિરાટ અને અનુષ્કાનો વીડિયો સામે આવ્યું છે. વીડિયોમાં બંને બાળકો પણ જોવા મળી રહ્યા છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે બંને બાળકો અને તેના પતિ સાથે તેની માતાના ઘરે પહોંચી છે. અનુષ્કાની માતાએ તેના પૌત્ર અકયને જોતા જ તેને ખોળામાં લઈ લીધો હતો. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી વિરાટ અને અનુષ્કા પ્રેમાનંદ મહારાજને મળવા ગયા હતા. જેનો પણ વીડિયો સામે આવ્યો હતો.