January 14, 2025

અમિત શાહે કરી અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી, ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ મેમનગર વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. મેમનગરની શાંતિ નિકેતન સોસાયટીમાં ઉજવણી કરી રહ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલ પણ અમિત શાહ સાથે ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહનું સોસાયટી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સામૈયું લઈને અમિત શાહનું સ્વાગત મહિલાઓએ કર્યું હતું.

આ પણ વાંચો: નીતિશ કુમાર રેડ્ડી તિરુપતિ બાલાજીના શરણમાં પહોંચ્યા, વીડિયો વાયરલ

સામૈયું લઈને અમિત શાહનું મહિલાઓએ કર્યું
અમિત શાહનું સોસાયટી દ્વારા કરાયું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ નગારા સાથે અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. સામૈયું લઈને અમિત શાહનું સ્વાગત મહિલાઓએ કર્યું હતું. CM ભુપેન્દ્ર પટેલ પણ અમિત શાહ સાથે રહ્યા ઉપસ્થિત.