ટ્વિટરનું ‘બ્લુ બર્ડ’ વેચાયું, આટલી મોટી બોલી લાગી

Twitter Logo Auction: ટ્વિટરનું ‘બ્લુ બર્ડ’ વેચાઈ ગયું છે. જ્યારે એલોન મસ્ક નવા માલિક બન્યા ત્યારે કંપનીના અગાઉના સાન ફ્રાન્સિસ્કો મુખ્યાલયમાંથી પ્રતિષ્ઠિત બ્લુ બર્ડ લોગો દૂર કરવામાં આવ્યો હતો અને તેનું નામ બદલીને X રાખવામાં આવ્યું હતું. બ્લુ બર્ડની 34 હજાર 375 ડોલર એટલે કે લગભગ 30 લાખ રૂપિયામાં હરાજી થઈ છે.
આ પણ વાંચો: KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, જાણો પિચ રિપોર્ટ
બ્લુ બર્ડની હરાજી
બ્લુ બર્ડની 34 હજાર 375 ડોલર એટલે કે લગભગ 30 લાખ રૂપિયામાં હરાજી થઈ છે. બ્લુ બર્ડ ખરીદનારની ઓળખ જાહેર કરવામાં આવી નથી. જ્યારથી એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર સંભાળ્યું છે.