Gujarat Saurashtra & Kutch Top News કોડીનાર-સુત્રાપાડા હાઈવે પર અકસ્માત જોવા ઉભેલા લોકો પર ટ્રક પલટી, 2 લોકોના મોત Bhavesh Dangar 2 months ago Share ગીર સોમનાથ: કોડીનાર-સુત્રાપાડા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. ત્યારે ઈકો અને બાઈક વચ્ચે થયેલા અકસ્માત જોવા લોકો ઉભા હતા. દરમિયાન હાઈવે પરથી પસાર થતી ટ્રક અકસ્માત જોવા ઉભેલા લોકો પર પલટી મારી હતી. ત્યારે ટ્રક પલટી મારતા બે લોકોના મોત થયા છે. Tags: 2 people die Kodinar-Sutrapada highway accident Truck overturns Continue Reading Previous અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ‘બંધારણ બચાવો પદયાત્રા’ યોજાઈNext દક્ષિણ કેલિફોર્નિયામાં ભૂકંપ, 5.2ની તીવ્રતાના આંચકા અનુભવાયા More News ઈન્ડિયન ફોક કાર્નિવલ 2025: વિસરાતી લોકકલાઓને મળશે રાષ્ટ્રીય મંચ, જાણો રજીસ્ટ્રેશન પ્રોસેસ Ahmedabad Gujarat Rupin Bakraniya 3 weeks ago સુરતમાં હિસ્ટ્રીશીટર આરોપી વિરુદ્ધ પોલીસની કાર્યવાહી, આરોપી મોહમદ અજરૂદિનની 5 દુકાનો તોડી પડાઈ Gujarat Surat Bindiya Vasitha 3 weeks ago ગાઝામાં ઈઝરાયલની લશ્કરી કાર્યવાહીના વિરોધ પર ભડક્યા PM નેતન્યાહૂ, આ દેશોને લગાવી ફટકાર Top News World Bindiya Vasitha 3 weeks ago