આમલીની ખાટી-મીઠી ચટણી આ રીતે બનાવો, મહેમાનને મોજ પડી જશે

Chutney Imli: મહેમાન આવવાના હોય કે પછી ઘરે કંઈક ટેસ્ટી તળેલું જમવાનું બનાવવાનું હોય આમલીની ચટણી આપણે બનાવતા હોઈએ છીએ. ત્યારે અમે તમારા માટે ખાસ રેસીપી લઈને આવ્યા છીએ. જેનો સ્વાદ તેની જીભમાંથી જશે નહીં.

આ પણ વાંચો: SRH vs RCB: સંજુ સેમસન પ્લેઇંગ 11માંથી કેમ બહાર છે? જાણો

આ રીતે બનાવો આમલીની ચટણી
સૌ પ્રથમ તમારે એક બાઉલમાં એક કપ પાણી લેવાનું રહેશે. હવે તમારે તેમાં આમલીને 10 થી 15 મિનિટ પલાળીને રાખવાની રહેશે. આમલી નરમ થઈ જાય પછી તેને મિક્સરમાં નાંખીને સારી રીતે પીસી લો. હવે તેને મેશ કરીને પેનમાં તેલ નાંખો. આ પછી તમારે તેમાં જીરું અને હિંગ ઉમેરવાનું રહેશે. હવે તમારે તેમાં હળદર નાંખવાની રહેશે. હવે તમારે ગોળ, કાળું મીઠું, કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાનું રહેશે.