ગુજરાતમાં 20 IASની બદલી, 4ને પ્રમોશન

Gandhinagar News: રાજ્યના IASની બદલી અને બઢતી કરવામાં આવી છે. જેમાં 20 IASની બદલી અને 4ને અધિકારીઓની બઢતી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ. કમિશ્નર બદલાયા છે. અમદાવાદના નવા મ્યુનિ. કમિશ્નર બન્યા બંછાનિધિ પાની અને એમ. થેન્નારસનને યુવા રમત-ગમત વિભાગના મુખ્ય સચિવ બનાવાયા છે.

આ પણ વાંચો: દ્વારકાના લાંબા ગામે ખેડૂતોએ જેટકો વિજ કંપનીની મનમાનીનો કર્યો વિરોધ

બદલી કરવામાં આવી
ગુજરાત કેડરના IAS વિજય નહેરાની આરોગ્ય વિભાગમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે નિયુક્તિ કરી કરવામાં આવી છે. ગુજરાત કેડરના IAS ઉદિત અગ્રવાલની મસૂરીની LBSNAAમાં જોઇન્ટ ડાયરેક્ટર તરીકે નિયુક્તિ કરાઈ છે. કેન્દ્રીય કેબિનેટે ગુજરાત કેડરના 20 IASની બદલી કરવામાં આવી છે.