February 19, 2025

રજત પાટીદાર RCBના કેપ્ટન બનતાની સાથે જ આપ્યું પહેલું નિવેદન

Rajat Patidar On Virat Kohli: રજત પાટીદારને RCBની કમાન સોંપવામાં આવી છે. કેપ્ટન બન્યા પછી, રજત પાટીદારે નિવેદન આપ્યું છે. આવો જાણીએ શું કહ્યું રજત પાટીદારે.

આ પણ વાંચો: રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહાકુંભમાં કર્યું સ્નાન, સંતો અને મહતોને સાથે મુલાકાત લઈને આર્શીવાદ લીધા

કોહલી પાસેથી શીખવાની તક છે
પાટીદારે કેપ્ટન બનતાની સાથે કહ્યું કે ક્રિકેટના શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક વિરાટ કોહલી પાસેથી શીખવાની આ મારા માટે એક શ્રેષ્ઠ તક છે. મે તેની સાથે ઘણી વખત ભાગીદારી કરી છે. મને લાગે છે કે તેમના વિચારો અને અનુભવ મને કેપ્ટનની ભૂમિકામાં ચોક્કસપણે મદદ કરશે. તેમના અનુભવો અને વિચારો મને મારી નવી નેતૃત્વ ભૂમિકામાં મદદ કરશે.