PM મોદી સાસણગીરની મુલાકાતે, વહેલીસવારે સિંહદર્શન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે સાસણગીરમાં પ્રવાસ ચાલુ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે સાસણગીરમાં સિંહદર્શને નીકળ્યા હતા. ત્યારે જંગલ સફારી દરમિયાન ખુલ્લી જીપમાં વડાપ્રધાન ગીરના જંગલમાં ફર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે સાસણગીરમાં પ્રવાસ ચાલુ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે સાસણગીરમાં સિંહદર્શને નીકળ્યા હતા.
ત્યારે જંગલ સફારી દરમિયાન ખુલ્લી જીપમાં વડાપ્રધાન ગીરના જંગલમાં ફર્યા હતા.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંહની ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા હતા.
સિંહસદન પરત ફરી વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકમાં ‘પ્રોજેક્ટ લાયન’ અંગે સમીક્ષા કરશે.