PM મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનારા ભારતીય ખેલાડીઓને અભિનંદન આપ્યાં
PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. પેરિસ પેરાલિમ્પિક્સમાં તમામ ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર જોવા મળી રહ્યું છે. ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીમાં 15 મેડલ જીતી લીધા છે. જેમાં 3 ગોલ્ડ, 5 સિલ્વર અને 7 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે.
સુમિતનું અસાધારણ પ્રદર્શન
પુરુષોની જેવલિન F64માં સિલ્વર મેડલ જીતનાર સુમિત માટે, PM મોદીએ Instagram પર લખ્યું, “સુમિતનું અસાધારણ પ્રદર્શન! પુરુષોની જેવલિન F64 સ્પર્ધામાં સુવર્ણ પદક જીતવા બદલ તેને અભિનંદન! ભાવિ પ્રયાસો માટે.” શુભેચ્છાઓ.” શીતલ દેવી અને રાકેશ કુમારની તીરંદાજીની જોડી વિશે મોદીએ લખ્યું કે ટીમવર્ક જીત્યું! શીતલ દેવી અને રાકેશ કુમારને મિશ્ર ટીમ કમ્પાઉન્ડ ઓપન તીરંદાજીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન.
Congrats to @YogeshKathuniya for making India proud by winning the Silver medal in the Men's Discus Throw F56 at the #Paralympics2024! His is an incredible journey of determination, hard work and resilience. Best wishes for his upcoming endeavours. #Cheer4Bharat
— Narendra Modi (@narendramodi) September 2, 2024
Exceptional performance by Sumit! Congratulations to him for winning the Gold in the Men's Javelin F64 event! He has shown outstanding consistency and excellence. Best wishes for his upcoming endeavours. @sumit_javelin#Cheer4Bharat pic.twitter.com/1c8nBAwl4q
— Narendra Modi (@narendramodi) September 2, 2024
આ પણ વાંચો: Paralympics 2024: યોગેશ કથુનિયાનો કમાલ, ભારતના નામે સિલ્વર મેડલ
Teamwork triumphs!
Congratulations to Sheetal Devi and Rakesh Kumar on winning the Bronze in Mixed Team Compound Open Archery. They have demonstrated remarkable dexterity and determination. India is delighted by this feat. #Cheer4Bharat pic.twitter.com/tEEYdebB87
— Narendra Modi (@narendramodi) September 2, 2024
A moment of immense pride as Thulasimathi wins a Silver Medal in the Women's Badminton SU5 event at the #Paralympics2024! Her success will motivate many youngsters. Her dedication to sports is commendable. Congratulations to her. @Thulasimathi11 #Cheer4Bharat pic.twitter.com/Lx2EFuHpRg
— Narendra Modi (@narendramodi) September 2, 2024
તમામ એથ્લેટ્સને અભિનંદન
બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીતનાર સુહાસ યથિરાજ માટે પીએમ મોદીએ લખ્યું, “સુહાસ યથિરાજે પેરાલિમ્પિક્સ 2024ની મેન્સ સિંગલ SL4 બેડમિન્ટન ઈવેન્ટમાં પ્રતિષ્ઠિત સિલ્વર મેડલ જીતવો એ એક અદ્ભુત સિદ્ધિ છે! આ સિવાય પીએમ મોદીએ મોડલ જીતનાર તમામ એથ્લેટ્સને અભિનંદન પાઠવ્યા હતા. ગયા વર્ષમાં ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે કુલ 19 મેડલ પ્રાપ્ત કર્યા હતા. જેમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ સામેલ હતા. અત્યાર સુધીમાં મેડલની સંખ્યા 15 છે.