OnePlus 13T ઓછી કિંમતે લોન્ચ, જાણો ફિચર

OnePlus એ પોતાનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 13T લોન્ચ કર્યો છે. 4 વર્ષ પછી ચીની બ્રાન્ડે T સિરીઝનો ફોન લોન્ચ કર્યો છે. કંપનીએ તેમાં iPhone 16 ના કેટલાક નવા ફિચર પણ આપ્યા છે. આવો જાણીએ આ ફિચર વિશે.
આ પણ વાંચો: બિલાનું શરબત આ રીતે બનાવો, ઠંડકની સાથે ટેસ્ટ પણ મળશે
OnePlus 13T ની કિંમત
OnePlus 13T લોન્ચ થઈ ગયો છે. જેની અત્યારે કિંમત 39,000 હજાર છે. ટોપ વેરિઅન્ટની કિંમત CNY 52,000 રૂપિયા છે. જેમાં તમને 2GB/16GB RAM અને 256GB/512GB/1TB સ્ટોરેજ લોન્ચ કરવામાં આવ્યું છે. 6.32-ઇંચ ડિસ્પ્લે મળશે. આ ફોનમાં 50MP મુખ્ય OIS કેમેરા અને 50MP ટેલિફોટો કેમેરા હશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16MP કેમેરા હશે. 6,260mAh બેટરી તમને મળશે.