OnePlus લાવી રહ્યું છે iPhone જેવો સ્માર્ટફોન, જોયા પછી તમને પણ ભરોસો નહીં આવે

OnePlus: જો તમે આવનારા સમયમાં નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો. OnePlus લાખો ચાહકો માટે એક નવો સ્માર્ટફોન લોન્ચ કરશે. OnePlusનો આગામી સ્માર્ટફોન OnePlus 13T હશે. એવું માનવામાં આવી રહ્યું છે કે કંપનીનો આ ફોન iPhone 16 જેવો દેખાવમાં જોવા મળશે. આવો જાણીએ વધુ માહિતી.
આ પણ વાંચો: મુંબઈ અને બેંગ્લોર વચ્ચે આજે મુકાબલો, જોઈ લો પિચ રિપોર્ટ
મળી શકે છે આ ફીચર
OnePlus દ્વારા તેની લોન્ચ તારીખ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. , 6200mAh ની મોટી બેટરી આપી શકાય છે જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. આ સાથે, તેમાં 6.3-ઇંચની ડિસ્પ્લે હશે જેમાં 120Hz નો રિફ્રેશ રેટ મળી શકે છે. OnePlus 13Tમાં કંપની એલર્ટ સ્લાઇડરને બદલે કસ્ટમાઇઝ કરી શકાય તેવું બટન આપી શકે છે. આ સાથે, તેમાં 6.3-ઇંચની ડિસ્પ્લે હોય શકે છે. ફોનને સ્નેપડ્રેગન 8 એલીટ ચિપસેટનો સપોર્ટ મળી શકે છે. જો તમે પણ આઈફોન જેવો ફોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ બેસ્ટ ઓપ્શન છે.