News 360
Breaking News

હે ભગવાન, રાજકોટના સરકારી કર્મચારીઓના હેલમેટ નહીં પહેરવાના બહાના તો જુઓ…

રાજ્યભરમાં સરકારી કર્મચારીઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવાના નિયમનું ચુસ્તપણે પાલન કરાવવાનું શરૂ થઈ ગયું છે, પરંતું રાજકોટના સરકારી કર્મચારીઓ હેલ્મેટના નિયમને જાણે ઘોળીને પી ગયા હોય તેવું લાગે છે. આ વીડિયો જુઓ અને સરકારી કર્મચારીઓના હેલ્મેટ ન પહેરવાના બહાના પણ સાંભળો...