ગુલાબી હોઠ કરવા ટ્રાય કરો આ આ કુદરતી ઉપાય

Natural pink lips: તમારા હોઠને કુદરતી રીતે ગુલાબી બનાવવા માંગો છો? અમે તમારા માટે થોડા ઘરેલું ઉપચાર લઈને આવ્યા છીએ. જેની મદદથી તમે તમારા હોઠને કુદરતી રીતે ગુલાબી કરી શકો છો.

બટાકાનો રસ ફાયદાકારક
હોઠની કાળાશ તમારે દૂર કરવી હોય તો તમારે બટાકાના રસનો ઉપયોગ કરવો જોઈએ. બટકાનો રસ તમારે હોઠ પર 15 થી 20 મિનિટ સુધી લગાવાનો રહેશે. આ પછી તમારે ચહેરાને સારી રીતે સાફ કરી દો.

મધ-ખાંડનું સ્ક્રબ
હોઠને તમારે કુદરતી રીતે ગુલાબી કરવા હોય તો તમારે મધ અને ખાંડની જરૂર પડશે. આ પછી તમારે તેમાં થોડું મધ મિક્સ કરવાનું રહેશે. આ કુદરતી સ્ક્રબને તમારા હોઠ પર લગાવવાનું રહેશે. ખાંડમાં જે તત્વો હોય છે તે હોઠ પરની કાળાશને દૂર કરે છે.

આ પણ વાંચો: સવારે આ ડ્રાયફ્રૂટનું પાણી પીવો, ચરબી તો આઈસ્ક્રીમની જેમ પીગળી જશે

બીટનો કરો ઉપયોગ
જો તમારે પીંક લીપ્સ કરવા હોય તો બીટ પણ એક સારો ઓપ્શન છે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. બીટના રસને તમારા લીપ્સ પર લગાવો. આ પછી થોડા જ સમયમાં તમને અસર જોવા મળશે.