જામનગરમાં ફરી ચાલ્યું બુલડોઝર, 50 કરોડની કિંમતની જમીન મુક્ત

Bulldozer in jamanagr: જામનગર મહાનગરપાલિકાએ આજે મોટી કાર્યવાહી કરી છે. જેમાં મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં આવેલી ગેરકાયદે દુકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. મહાપ્રભુજીની બેઠક પાસે 45જેટલી ગેરકાયદે દુકાનો તોડી પડાઈ છે. JMC દ્વારા આજે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. બાગબગીચા માટે રીઝર્વ રખાયેલ પ્લોટની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આ સમયે મનપા કમિશનર અને જિલ્લા પોલીસ વડા ડિમોલેશન સ્થળે હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: દિલ્હી કેપિટલ્સના ભૂતપૂર્વ ખેલાડીએ IPL 2025 પહેલા કર્યા લગ્ન, ફોટો થયા વાયરલ
જામનગરમાં મનપાની 50 કરોડની કિંમતની જમીન મુક્ત
આ કાર્યવાહીથી મનપાની કિંમતી જમીન મુક્ત થઈ છે, જેનો ઉપયોગ બાગબગીચા માટે કરવામાં આવશે. મહાપ્રભુજીની બેઠક પાસે 45જેટલી ગેરકાયદે દુકાનો તોડી પડાઈ છે. JMC દ્વારા આજે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. બાગબગીચા માટે રીઝર્વ રખાયેલ પ્લોટની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આ સમયે મનપા કમિશનર અને જિલ્લા પોલીસ વડા ડિમોલેશન સ્થળે હાજર રહ્યા હતા.