નામ મે હી સબકુછ હૈ, દુનિયામાં સૌથી લોકપ્રિય નામ વિશે ખબર છે?

Popular Name In India: બાળકનું નામકરણ એક ઓળખ છે, વારસો છે. મોટા ભાગના લોકો હિન્દુ પૌરાણિક કથા પર નામ રાખે છે. પોતપોતાના ધર્મ પર લોકો નામ રાખતા હોય છે. ઘણા નામ એવા હોય છે કે જે પુરુષ અને સ્ત્રી બંનેમાં પણ વપરાય છે. એવું એક નામ શ્રી પણ છે જે પુરુષ અને 12 ટકા સ્ત્રી છે.
પુરુષોમાં વધારે નામ
એક રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે ભારતમાં સૌથી સામાન્ય નામ રામ છે. લગભગ 5.6 મિલિયન ભારતીયો આ નામ છે. ઘણા માતાપિતા તેમના પુત્રો માટે આ કાલાતીત નામ પસંદ કરે છે. મુહમ્મદ ભારતમાં આશરે 4.25 મિલિયન લોકો ધરાવે છે. ભારતમાં આશરે 4.25 મિલિયન લોકોનું નામ આ છે. ઇસ્લામમાં મુહમ્મદ નામ ધર્મ સાથે જોડાયેલું છે. ઉત્તર ભારતમાં સંજય એક વ્યાપકપણે વપરાતું નામ છે, કુલ 3,188,335 લોકનું નામ છે. બીજું એક નામ સુનીલ છે. આ પછી રાજેશ નામ છે.
આ પણ વાંચો:IND vs BAN મેચમાં મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો શિખર ધવન, તસવીરો વાયરલ
સ્ત્રીઓમાં સૌથી સામાન્ય નામ
ભારતીય સ્ત્રીઓમાં સૌથી વધારે નામ સુનિતા છે. ભારતમાં લગભગ 4 મિલિયન સ્ત્રીઓ આ નામ ધરાવે છે. હજૂ પણ લોકો પોતાની દિકરીનું નામ સુનિતા રાખે છે. અનિતા નામ પણ વધારે લેવામાં આવે છે. વ્યાપકપણે વપરાતું નામ ગીતા છે. દુનિયામાં સૌથી લોકપ્રિય નામ મુહમ્મદ એ વિશ્વમાં સૌથી લોકપ્રિય નામ છે. મારિયા 61,134,526 લોકો સાથે બીજા સ્થાને આવે છે. મારિયા પછી નુશી નામનો ક્રમ આવે છે, જેમાં લગભગ 56 મિલિયન લોકો આ નામ ધરાવે છે.