ઋતુરાજ ઈજાને કારણે ‘આઉટ’, ધોની ફરી સુકાની

IPL 2025: IPLની 18મી સીઝનમાંથી CSKને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઋતુરાજ ગાયકવાડ સિઝનમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ હવે ટીમની કમાન મહેન્દ્ર સિંહ ધોની સંભાળશે.

આ પણ વાંચો: IPL 2025: ઓરેન્જ-પર્પલ કેપની રેસમાં કોણ છે આગળ?

ગાયકવાડના રિપ્લેસમેન્ટ પર કોચ ફ્લેમિંગ શું કહ્યું
જ્યાં સુધી રિપ્લેસમેન્ટની વાત છે, અમારી પાસે ટીમમાં ફક્ત થોડા જ ઓપ્શન હતા. અમે કોઈ પણ નામનો નિર્ણય લીધો નથી. ધોની જવાબદારી સંભાળવા માટે તૈયાર હતો. તેથી જ તેનું નામ ફાઈનલ નક્કી કરવામાં આવ્યું હતું.