મહાકુંભમાં બન્યો મહારેકોર્ડ! અમેરિકાની વસ્તી કરતા બમણા લોકોએ ભક્તોએ સંગમમાં લગાવી ડૂબકી

Mahakumbh Record: પ્રયાગરાજમાં આજે મહાકુંભનું સમાપન આજના દિવસે થશે. મહાશિવરાત્રીના અમૃત સ્નાન પછી સમાપ્ત થશે. આ મેળો 45 દિવસ ચાલશે અને અત્યાર સુધીમાં 65 કરોડથી વધુ લોકોએ સ્થાન કર્યું છે. આજના દિવસે 1 કરોડ લોકોએ સ્નાન કર્યું છે.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના મોબાઈલ ફોનની વિગતો સામે આવી, કેમેરા સામે આ બધું બહાર આવ્યું

અમેરિકાની વસ્તી કરતા બમણી વસ્તી
આ મહાકુંભમાં ઘણા મોટા રેકોર્ડ બન્યા છે. જેમાં એક રેકોર્ડ તો એવો છે કે અમેરિકાની વસ્તી કરતા બમણી વસ્તી ધરાવતા 65 કરોડ ભક્તોએ સંગમ સ્નાન કર્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દરેક બાબત પર નજર રાખી રહ્યા છે. આદિત્યનાથે કહ્યું કે બધી અમારી સરકારે બધી અપેક્ષાઓ પર ખરા ઉતર્યા છે. આદિત્યનાથે કહ્યું કે આજે વિપક્ષે ભાજપનો વિરોધ કરતી વખતે ભારતનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે.