July 4, 2024

Lok Sabha Election Result 2024: Ayodhyaમાં BJP 48 હજાર મતોથી પાછળ, SPના અવધેશ પ્રસાદ આગળ

Lok Sabha Election Result 2024: 18મી લોકસભા ચૂંટણીના સાતેય તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. ત્યારે આજે 543માંથી 542 બેઠક પર મતદાન યોજવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સુરત લોકસભા બેઠક ભાજપ બિનહરીફ જીતી ચૂક્યું છે.

Live અપડેટ્સઃ

  • અયોધ્યામાં સપાના અવધેશ પ્રસાદ આગળ
  • અયોધ્યામાં ભાજપ 48 હજાર મતોથી પાછળ
  • ભરતપુર લોકસભા સીટ પરથી સંજના જાટવે 51983 મતોથી ચૂંટણી જીત્યા
  • કન્નૌજમાં અખિલેશ યાદવ 1 લાખ 17 હજાર મતોથી આગળ
  • સ્મૃતિ ઈરાની અમેઠીમાં 1 લાખ 20 હજાર મતોથી પાછળ
  • કોંગ્રેસના રામ બેનીવાલ 671842 મતથી આગળ
  • રાજસ્થાનની બાડમેર બેઠકથી કોંગ્રેસ આગળ
  • હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી કંગના રનૌત આગળ
  • કૃષિ પ્રધાન અર્જુન મુંડા ઝારખંડની ખુંટી બેઠક પર 97,000 મતોથી પાછળ
  • રિતેશ પાંડે આંબેડકર નગરથી 90 હજાર મતોથી પાછળ
  • વારાણસીમાં પીએમ મોદી 145127 મતોથી આગળ
  • વારાણસીમાં કોંગ્રેસમાં અજય રાયને 412362 વોટ મળ્યા
  • આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુ 9 જૂને મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે
  • આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ટી.ડી.પી આગળ
  • મમતા બેનર્જીના આવાસ પર બેઠક યોજાઇ
  • પશ્ચિમ બંગાળમં TMC 31 સીટથી આગળ
  • બીજેપીની સ્મૃતિ ઈરાની 62 હજારથી વધુ વોટથી પાછળ
  • લખનૌથી કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ 19000 મતથી આગળ
  • વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 343419 મતથી આગળ
  • અરુણ ગોવિલ મેરઠમાં લગભગ 6700 મતોથી પાછળ
  • સંત કબીર નગર સીટ પર સમાજવાદી પાર્ટી આગળ
  • કૈરાનાથી સપાના ઇકરા હસન 26 હજારથી વધુ મતોથી આગળ
  • અયોધ્યામાં સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદ 4,690 વોટથી આગળ
  • અયોધ્યામાં બીજેપી ઉમેદવાર લલ્લુ સિંહ ફરી એકવાર પાછળ
  • ઉત્તર પ્રદેશમાં સમાજવાદી 33 અને બીજેપી 36 સીટથી આગળ
  • ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની ધમાકેદાર વાપસી, 7 સીટથી આગળ
  • અમેઠીથી કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્મા આગળ
  • સહારનપુર બેઠક પરથી કોંગ્રેસના ઈમરાન મસૂદ 30 હજાર મતોથી આગળ
  • કન્નૌજથી સપા પ્રમુખ અખિલેશ યાદવ 35 હજારથી વધુ મતોથી આગળ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી 31 હજારથી વધુ મતોથી આગળ
  • સ્મૃતિ ઈરાની 10000 વોટથી પાછળ
  • મંડીમાંથી કંગના રનૌત 16100 મતથી આગળ
  • અમેઠીથી કોંગ્રેસમાંથી કિશોરી લાલ શર્મા આગળ, સ્મૃતિ ઈરાની આ બેઠક પરથી પાછળ
  • મૈનપુરી સીટ પર સપાના ઉમેદવાર ડિમ્પલ યાદવ 11 હજાર વોટથી આગળ
  • અમેઠીથી સ્મૃતિ ઈરાની અને આગ્રાથી એસપી સિંહ બઘેલ આગળ
  • ઉત્તર પ્રદેશની મેરઠ બેઠક પરથી અરુણ ગોવિલ પાછળ

એનડીએ અને ઈન્ડિયા બ્લોક વચ્ચે ફરી એક વાર ગાઢ મુકાબલો જોવા મળી રહ્યો છે. એનડીએ 259 સીટો પર આગળ છે, ઇન્ડિયા 185 સીટો પર. અન્ય 19 બેઠકો પર આગળ છે. સવારે 9 વાગ્યા સુધીમાં 543 સીટોમાંથી અત્યાર સુધીમાં 109 સીટના પરિણામમાં કોણ આગળ છે અને કોણ પાછળ છે. ભાજપમાં 64માંથી એક સીટ પર જીત થઇ છે. જ્યારે કોંગ્રેસ 20 સીટ પર આગળ છે. સમાજવાદી પાર્ટી 5 સીટ પર આગળ છે. ટીડીપી સીટ પર આગળ છે. જનતા દળ 2 સીટ પરથી આગળ છે. શિવસેના 2 સીટ પર આગળ છે. SKM પર એક સીટ પર આગળ છે.

  • મંડીથી કંગના રનૌત આગળ
  • વારાણસીમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં નરેન્દ્ર મોદી આગળ
  • શશિ થરૂર તિરુવનંતપુરમમાં પાછળ, રાહુલ ગાંધી રાયબરેલીમાં આગળ
  • અમૃતસર સીટથી બીજેપી ઉમેદવાર તરનજીત સંધૂ આગળ
  • તમિલનાડુની તૂતીકોરિન સીટથી ડીએમકેની કનિમોઝી આઘળ
  • ગુનામાં બીજેપીના જ્યોતિરાદિત્ય સિંધિયા આગળ
  • રૂઝાનમાં ઉલટફેર, એનડીએ 45 સીટ પર આગળ
  • યુપીના કૈરાનામાં કોંગ્રેસની એક સીટ પર જીત
  • તમામ ઉમેદવાર નેતાઓ પણ મતગણતરીના સ્થળે પહોંચી ગયા છે.
  • તમામ સ્ટ્રોંગરૂમ ખોલ્યા, અધિકારીઓ પહોંચ્યા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
  • તમામ બેઠક પર મતગણતરી માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

વોટર ટર્નઆઉટ

  • ફેઝ-1માં 66.14 ટકા મતદાન
  • ફેઝ-2માં 66.71 ટકા મતદાન
  • ફેઝ-3માં 65.68 ટકા મતદાન
  • ફેઝ-4માં 69.58 ટકા મતદાન
  • ફેઝ-5માં 62.2 ટકા મતદાન
  • ફેઝ-6માં 63.37 ટકા મતદાન

વર્ષ 2019ની ચૂંટણીમાં શું હતું પરિણામ?
ગત ચૂંટણીમાં ભાજપે કુલ 303 લોકસભા બેઠક જીતી હતી. જ્યારે કોંગ્રેસે 52 સીટ જીતી હતી. ત્યારબાદ YSR કોંગ્રેસ પાર્ટી અને દ્રવિડ મુનેત્ર કઝગામે 23-23 સીટ જીતી હતી. BJPનો વોટશેર 37.7 ટકા હતો.જ્યારે કોંગ્રેસનો વોટશેર 19.67 ટકા વોટશેર હતો.

એક્ઝિટ પોલ્સ

ઇન્ડિયા ટુડે એક્સિસ માય ઇન્ડિયા

NDA – 361-401
INDIA – 131-166
Other – 8-20

ટુડેઝ ચાણક્ય

NDA – 385-415
INDIA – 96-118
Other – 27-45

સી વોટર્સ

NDA – 353-383
INDIA – 152-182
Other – 4-12

ન્યૂઝ નેશન

NDA – 342-378
INDIA – 153-169
Other – 21-23

ઇન્ડિયા ન્યૂઝ ડી-ડાયનેમિક્સ

NDA – 371
INDIA – 125
Other – 47

SAAM-જનકી બાત

NDA – 377
INDIA – 151
Other – 15

રિપબ્લિક મેટ્રિઝ

NDA – 353-368
INDIA – 188-113
Other – 43-48

રિપબ્લિક ટીવી પીમાર્ક

NDA – 359
INDIA – 154
Other – 30

ઇન્ડિયા ટીવી CNX

NDA – 371-401
INDIA – 109-139
Other – 28-38