May 20, 2024

Loksabha Election 2024: મધ્ય ગુજરાતની લોકસભા પર કેટલું મતદાન? જાણો અતથી ઈતિ

લોકસભાની ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું.ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર સરેરાશ 60% મતદાન જ થયું છે. ત્યારે ગુજરાત લોકસભાની ચૂંટણીના ઉમેદવારના ભાવી EVM કેદ થઇ ગયા છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠકના EVM સ્ટ્રોંગરૂમ ખાતે સિલ કરાયા છે. ગુજરાત કોલેજ ખાતે મોડી રાત સુધી ચાલી સિલિંગની પ્રકિયા જે સવારે પૂર્ણ થઇ છે. જ્યારે એલડી એન્જીનિયરિંગ કોલેજના સ્ટ્રોંગરૂમ સિલિંગ પ્રક્રિયા પૂર્ણ થઇ છે. તો 4 જુને લોકસભા બેઠકનું પરિણામ જાહેર થશે. ગુજરાતના 25 બેઠકની મત ગણતરી સમયે સ્ટ્રોંગરૂમ ખોલવામાં આવશે. જ્યારે હવે મધ્ય ગુજરાતમાં આઠ સીટો પર મતદાનના આંકડા સામે આવ્યા છે.

કુલ મતદાનના આંકડા (ઇલેક્શન કમિશનના ડેટા પ્રમાણે)

અમદાવાદ પશ્ચિમ 54.43
અમદાવાદ પૂર્વ 54.04
ખેડા 57.43
દાહોદ 58.66
પંચમહાલ 58.65
વડોદરા 61.33
છોટા ઉદેપુર 57.88
આણંદ 63.96

લોકસભા મતવિસ્તારની વિધાનસભા સીટ પર થયેલું મતદાન

અમદાવાદ પૂર્વ

અમદાવાદ પૂર્વ
બાપુનગર 52
દહેગામ 54.56
ગાંધીનગર દક્ષિણ 57
નરોડા 50.2
નિકોલ 54.5
ઠક્કરબાપાનગર 53.43
વટવા 54.8

અમદાવાદ પશ્ચિમ

અમદાવાદ પશ્ચિમ
અમરાઇવાડી 51.35
અસારવા 54.4
દાણીલીમડા 55.75
દરિયાપુર 56.7
એલિસબ્રિજ 55.2
જમાલપુર-ખાડિયા 53.08
મણિનગર 55.01

ખેડા

ખેડા
દસક્રોઈ 58.2
ધોળકા 58.36
કપડવંજ 56.41
મહુધા 56
માતર 60.12
મહેમદાબાદ 58.1
નડિયાદ 54.81

આણંદ

આણંદ
આણંદ 59.6
આંકલાવ 70.72
બોરસદ 64.42
ખંભાત 66.28
પેટલાદ 62.71
સોજીત્રા 63.37
ઉમરેઠ 62.5

વડોદરા

વડોદરા
અકોટા 60.3
માંજલપુર 60.48
રાવપુરા 57.97
સાવલી 65.22
સયાજીગંજ 59.16
વડોદરા સીટી 58.3
વાઘોડિયા 70.2

છોટા ઉદેપુર

છોટા ઉદેપુર
છોટા ઉદેપુર 65.1
ડભોઇ 68.03
હાલોલ 66.98
જેતપુર 65.25
નાંદોદ 72.96
પાદરા 68.09
સંખેડા 68.86

પંચમહાલ

પંચમહાલ
બાલાસિનોર 54.43
ગોધરા 60.42
કાલોલ 69.5
લુણાવાડા 55.3
મોરવા હડફ 53.25
શહેરા 63.57
ઠાસરા 54.31

 

દાહોદ
દાહોદ 60.65
દેવગઢ બારિયા 64.51
ફતેપુરા 52.99
ગરબાડા 57.1
ઝાલોદ 54
લીમખેડા 65.05
સંતરામપુર 57.06

 

અમદાવાદ પૂર્વના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 10,66,538
  • સ્ત્રી મતદારોઃ 9,71,507
  • અન્યઃ 117
  • કુલ મતદારોઃ 20,38,162

અમદાવાદ પશ્ચિમના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 8,90,222
  • સ્ત્રી મતદારોઃ 8,36,692
  • અન્યઃ 73
  • કુલ મતદારોઃ 17,26,987

ખેડાના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 10,24,962
  • સ્ત્રી મતદારોઃ 9,82,340
  • અન્યઃ 102
  • કુલ મતદારોઃ 20,07,404

આણંદના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 9,07,934
  • સ્ત્રી મતદારોઃ 8,72,117
  • અન્યઃ 131
  • કુલ મતદારોઃ 17,80,182

વડોદરાના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 9,95,083
  • સ્ત્રી મતદારોઃ 9,54,260
  • અન્યઃ 230
  • કુલ મતદારોઃ 19,49,573

છોટા ઉદેપુરના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 9,31,651
  • સ્ત્રી મતદારોઃ 8,90,036
  • અન્યઃ 21
  • કુલ મતદારોઃ 18,21,708

પંચમહાલના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 9,66,134
  • સ્ત્રી મતદારોઃ 9,30,582
  • અન્યઃ 27
  • કુલ મતદારોઃ 18,96,743

દાહોદના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 9,26,944
  • સ્ત્રી મતદારોઃ 9,48,173
  • અન્યઃ 19
  • કુલ મતદારોઃ 18,75,136