IPL 2025: કેએલ રાહુલે પોતાની અડધી સદીથી ધમાલ મચાવી, બનાવ્યો આ રેકોર્ડ

IPL 2025: સીએસકે અને દિલ્હીની ટીમનો મુકાબલો ચાલી રહ્યો છે. આ મેચ દરમિયાન કેએલ રાહુલે પોતાનું જોરદાર પ્રદર્શન કર્યું હતું. જોકે તે સદી પુર્ણ કરવામાં સફળ રહ્યો ના હતો. પરંતુ એમ છતાં તેણે વિરાટનો પણ રેકોર્ડ તોંડી નાંખ્યો છે.

આ પણ વાંચો: IPLની ટીમોના આ કપ્તાનો છે હજુ સિંગલ, ગિલ સહિત આ ખેલાડીઓને મળ્યો નથી જીવનસાથી

કેએલ રાહુલે ઇતિહાસ રચ્યો
રાહુલની આ મેચ IPL કારકિર્દીમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે 100મી મેચ હતી. તેણે બહુ જ સંયમથી આ મેચ રમી હતી. છેલ્લી ઓવર માટે તેણે દિલ્હી માટે રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે આઈપીએલમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે 100મી મેચ રમનારો 13મો ખેલાડી બની ગયો છે. તેનો પોતાની શાનદાર સિદ્ધિ મેળવી છે. IPLમાં સૌથી વધુ સરેરાશ સાથે ઓછામાં ઓછા 1000 રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં નંબર 1 પર પહોંચી ગયો છે. રાહુલે આ મેચમાં 51 બોલમાં 77 રનની ઇનિંગ રમી હતી.