IPL 2025 માટે ગૂગલે બનાવ્યું શાનદાર ડૂડલ

IPL 2025 ના ખાસ અવસર પર, ગૂગલે એક અદ્ભુત ડૂડલ બનાવ્યું છે. આજના ગુગલ ડુડલમાં, પિચ, બેટ્સમેન અને બોલર જોઈ શકાય છે. દર્શકોની સંખ્યાની દ્રષ્ટિએ તે સૌથી વધુ જોવાયેલી ક્રિકેટ લીગ છે અને વિશ્વની સૌથી વધુ જોવાયેલી લીગ છે.

આ પણ વાંચો: IPL 2025ની ઓપનિંગ સેરેમનીમાં આજે આ કલાકારો મચાવશે ધૂમ

ગૂગલે બનાવ્યું ડુડલ
ઇન્ડિયન પ્રીમિયર લીગની આજથી શરૂ થઈ રહી છે. દર્શકોની સંખ્યાની દ્રષ્ટિ જોવામાં આવે તો સૌથી વધારે જોવાતી આ ક્રિકેટ લીગ છે. IPL ની સફળતાએ ભારત અને દુનિયાભરમાં ક્રિકેટને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે અને ખેલાડીઓને સુપરસ્ટાર બનાવ્યા છે. ત્યારે આજે ખાસ અવસર પર ગૂગલે પણ ડૂડલ બનાવ્યું અને ઉજણવી કરી હતી.