March 3, 2025

IND vs NZ: ભારત ન્યુઝીલેન્ડને હાર આપે છે તો સેમિફાઇનલ મેચ કોની સામે રમશે?

IND vs NZ: ટીમ ઈન્ડિયા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા, આ ચાર ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. પરંતુ આજની મેચનું પરિણામ સેમિફાઇનલનું શેડ્યૂલ નક્કી કરશે. ટીમ ઈન્ડિયા 4 માર્ચે દુબઈમાં પહેલી સેમિફાઈનલ રમશે, બીજી મેચ 5 માર્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે.

આ પણ વાંચો: IND vs NZ: શું પત્ની અનુષ્કા શર્માએ વિરાટ કોહલીના આઉટ થયા પછી તેની સાથે અપશબ્દો બોલ્યા?

સેમિફાઇનલમાં ભારત કોની સામે રમશે?
ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડની ટીમ સામે હાર આપે છે. તો તે ગ્રુપ A માં ટોચ પર રહેશે. આવી સ્થિતિમાં, તેનો મુકાબલો 4 માર્ચે ઓસ્ટ્રેલિયા સામે થશે. જો ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડની ટીમની સામે હારી જાય છે તો ફાઇનલમાં પહોંચવા માટે દક્ષિણ આફ્રિકાનો સામનો કરવો પડશે.