January 15, 2025

IND vs BAN: રોહિત શર્માએ સચિનનો ‘અડીખમ’ રેકોર્ડ તોડ્યો

India vs Bangladesh, 1st Test: ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં બાંગ્લાદેશની જીત થઈ છે. બાંગ્લાદેશને 280 રને ટીમ ઈન્ડિયાને હરાવી દીધું હતું. આ સિરીઝમાં રોહિતનું પ્રદર્શન કંઈ ખાસ જોવા મળ્યું ના હતું. જોકે એમ છતાં તેના નામ એક ખાસ રેકોર્ડ બન્યો છે. તેણે ધોની પણ પાછળ રાખી દીધો છે. જોકે રોહિત હજૂ પણ વિરાટથી પાછળ છે.

ટીમ ઈન્ડિયાની જીતનો હિસ્સો
રોહિત 308 મેચોમાં ભારતની જીતનો ભાગ રહ્યો છે. તેણે ટીમ ભારત માટે 483 મેચ રમી છે. તેણે અત્યાર સુધીમાં ન 19234 રન બનાવ્યા છે. તેણે સચિનને પણ આ મામલામાં પાછળ છોડી દીધો છે. આ યાદીમાં ધોની એકદમ નીચે છે. જોકે ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશની ટીમને હાર આપી હતી. પરંતુ રોહિત કંઈ ખાસ કરી શક્યો ના હતો. તે પહેલા જ દાવમાં 6 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. વિરાટ પ્રથમ ઇનિંગમાં 6 રન અને બીજી ઇનિંગમાં 17 રન બનાવીને આઉટ થયો હતો.

આ પણ વાંચો: ભારતે બાંગ્લાદેશ સામે ઐતિહાસિક જીત નોંધાવી, આવું 92 વર્ષમાં પહેલીવાર બન્યું

હવે કાનપુરનો રમાશે મેચ
ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને ખરાબ રીતે કચડી નાખ્યું હતું. ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર જોવા મળ્યું હતું. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સિરીઝ હવે બીજી અને છેલ્લી મેચ 27 સપ્ટેમ્બરથી ગ્રીન પાર્ક ખાતે રમાવાની છે. જે ટીમ માટેની ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે.