વન ડે માં શમીની સિદ્ધિ, દુનિયાનો બીજો મોટો ખેલાડી

Champions Trophy 2025: બાંગ્લાદેશની ટીમ અને ટીમ ઈન્ડિયા હાલ મેચ રમી રહી છે. જેમાં મોહમ્મદ શમીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે વનડેમાં 200 વિકેટ લેનાર સૌથી ઝડપી બોલર બની ગયો છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશ સામે રોહિત શર્માનો મોટો રેકોર્ડ, રન કે કેચ મામલે તો બિલકુલ નથી
200 વિકેટ લેનાર પ્રથમ ખેલાડી
મોહમ્મદ શમીએ ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં ઈતિહાસ રચી દીધો છે. જાકર અલીના રૂપમાં પોતાની 200મી ODI વિકેટ લીધી છે. શમીએ 43મી ઓવરના ચોથા બોલ પર વિરાટ કોહલીના હાથે કેચ આઉટ કરાવીને પોતાની 200મી ODI વિકેટ પૂર્ણ કરી કરી છે. મિશેલ સ્ટાર્ક પછી ODI ફોર્મેટમાં સૌથી ઝડપી 200 વિકેટ લેનાર બીજો બોલર બની ગયો છે.