January 19, 2025

NPK ખાતરના વધેલા ભાવથી ખેડૂતોને કેટલી મુશ્કેલી..?

પ્રાઈમ 9માં આજે વાત NPK ખાતરના વધેલા ભાવથી ખેડૂતોને પડેલી મુશ્કેલીની... ખેડૂતો મુશ્કેલીમાં છે અને કહી રહ્યાં છે કે આમા ખેતી કેમ કરવી..?