July 4, 2024

હિંમતનગર GMERSમાં MRI મશીનનું લોકાર્પણ

હિંમતનગરની GMERS જનરલ હોસ્પિટલમાં MRI મશીનનું લોકાર્પણ કર્યું

હિંમતનગરઃ શહેરના GMERS જનરલ હોસ્પિટલમાં MRI મશીનનું લોકાર્પણ યોજવામાં આવ્યું હતું. જેમાં સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ, ધારાસભ્ય વીડી ઝાલા બીજેપીના નેતા સિદ્ધાર્થ પટેલ તેમજ જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, MRI મશીન મળવાથી હિંમતનગર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓની સુવિધામાં વધારો થયો છે..