વાળના મૂળ મજબૂત કરવા હોય તો આવી રીતે આયુર્વેદિક તેલ બનાવી માથામાં લગાવો

Ayurvedic Oil: વાળ માટે સૌથી જરૂરી વસ્તુ તેલ છે. પરંતુ તમારે આયુર્વેદિક તેલ જ લગાવવું જોઈએ. જો તમારે પણ માથામાં આયુર્વેદિક તેલ નાંખવું છે તો અમે તમારા તમારે આયુર્વેદિક તેલ બનાવવાની રીત લઈને આવીએ છીએ.
આ પણ વાંચો: આવતીકાલે RCB vs CSK વચ્ચે મુકાબલો, જાણો બંને ટીમોનો હેડ ટુ હેડ રેકોર્ડ
આયુર્વેદિક તેલની વાનગીઓ
ઘરે આયુર્વેદિક તેલ બનાવવા માટે તમારે આમળાનો પાવડર લેવાનો રહેશે પછી તમારે ભૃંગરાજ પાવડર તમારે એડ કરવાનો રહેશે. હવે તમારે તેમાં મેથીના દાણા અને મીઠો લીમડો નાંખવાનો રહેશે. , બે ચમચી એલોવેરા જેલ, એક કપ નારિયેળ તેલ, બે ચમચી એરંડાનું તેલ, એક ચમચી તલનું તેલ, બે ચમચી ડુંગળીનો રસ ઉમેરવાનું રહેશે. ડુંગળીનો રસ અને લીમડાના પાન ઉમેરવાના રહેશે. એક પેન લો હવે તમારે નારિયેળ તેલ પેનમાં નાંખો. આ પછી તમારે એરંડાનું તેલ અને તલનું તેલ નાંખવાનું રહેશે. આમળા, ભૃંગરાજ, મેથીના દાણા, કઢી પત્તા અને લીમડાના પાન ઉમેરો. 5 મિનિટ સુધી તેને ઉકાળો