રાજ્યમાં નગરપાલિકામાં પ્રમુખ સહિત પદાધિકારીઓની નિમણૂક, જાણો કોની ક્યાં વરણી થઈ

અમદાવાદઃ ગુજરાતમાં થોડા દિવસ પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભાજપે જિલ્લાની નગરપાલિકાઓમાં પ્રમુખ – ઉપપ્રમુખ સહિત પદાધિકારીઓના નામની જાહેરાત કરી છે. આવો જાણીએ ક્યાં કોની નિમણૂક થઈ.

  • જૂનાગઢ મહાનગરપાલિકા

મેયર – ધર્મેશ પોશીયા
ડેપ્યુટી મેયર – આકાશ કટારા
સ્ટેન્ડિંગ ચેરમેન – પલ્લવીબેન ઠાકર
શાસક પક્ષના નેતા – મનન અભાણી

  • જૂનાગઢ જિલ્લો

બાંટવા નગરપાલિકા
પ્રમુખ – સુનિલ જેઠવાણી
ઉપપ્રમુખ – રામ ગરચર

વિસાવદર નગરપાલિકા
પ્રમુખ – દયા સોલંકી
ઉપપ્રમુખ – રમેશ માંગરોળિયા

માણાવદર નગરપાલિકા
પ્રમુખ – જિતેન્દ્ર પનારા
ઉપપ્રમુખ – ભારતીબા ચુડાસમા

ચોરવાડ નગરપાલિકા
પ્રમુખ – બેના ચુડાસમા
ઉપપ્રમુખ – દિલીપ શાહ

વંથલી નગરપાલિકા
પ્રમુખ – રાકેશ ત્રાંબડીયા
ઉપપ્રમુખ – હુસેના સોઢા

  • અમદાવાદ જિલ્લો

સાણંદ નગરપાલિકા
પ્રમુખ – ધ્રુમીન દોષી
ઉપપ્રમુખ – માલતી પટેલ
કારોબારી ચેરમેન – વનરાજસિંહ વાઘેલા
પક્ષના નેતા – વિપુલ વાઘેલા
દંડક – અમિત ચુનારા

બાવળા નગરપાલિકા
પ્રમુખ – પ્રજ્ઞા પટેલ
ઉપપ્રમુખ – મંજુ ઠાકોર

ધંધુકા નગરપાલિકા
પ્રમુખ – પારૂલ આદેશરા
ઉપપ્રમુખ – ગજરા ચૌહાણ

  • ગાંધીનગર જિલ્લો

માણસા નગરપાલિકા
પ્રમુખ – જ્યોત્સના વાઘેલા
ઉપપ્રમુખ – બાબુજી ઠાકોર

  • સાબરકાંઠા જિલ્લો

પ્રાંતિજ નગરપાલિકા
પ્રમુખ – અનિતા પંડ્યાં
ઉપપ્રમુખ – ગિરીશ પટેલ

તલોદ નગરપાલિકા
પ્રમુખ – રમીલા ચાવડા
ઉપપ્રમુખ – મયુર પારેખ
કારોબારી અધ્યક્ષ – જીતેન્દ્ર શાહ

ખેડબ્રહ્મા નગરપાલિકા
પ્રમુખ – પ્રિયંકા ખરાડી
ઉપપ્રમુખ – રાજેન્દ્રસિંહ ચૌહાણ

  • બોટાદ જિલ્લો

બોટાદ નગરપાલિકા
પ્રમુખ – ધર્મિષ્ઠા જોટાણીયા
ઉપપ્રમુખ – નિરુ ત્રાસડિયા
કારોબારી ચેરમેન – જયશ્રીબેન

ગઢડા નગરપાલિકા
પ્રમુખ – હિતેષ પટેલ
ઉપપ્રમુખ – સુરેશ મેર

  • ગીર-સોમનાથ જિલ્લો

કોડીનાર નગરપાલિકા
પ્રમુખ – આબીદા ખાતુન નકવી
ઉપપ્રમુખ – પ્રતાપભાઈ ઉર્ફે શીવા સોલંકી
કારોબારી અધ્યક્ષ – વિવેક મેર

  • મહિસાગર જિલ્લો

લુણાવાડા નગરપાલિકા
પ્રમુખ – ડો. કિર્તિ પટેલ

બાલાસિનોર નગરપાલિકા
પ્રમુખ – ગાયત્રી ત્રિવેદી

સંતરામપુર નગરપાલિકા
પ્રમુખ – નિશા મોદી

  • કચ્છ જિલ્લો

રાપર નગરપાલિકા
પ્રમુખ – ચાંદ ઠક્કર
ઉપપ્રમુખ – બબી સોલંકી

ભચાઉ નગરપાલિકા
પ્રમુખ – પેથા રાઠોડ
ઉપપ્રમુખ – ચંપા ગોઠી

  • પંચમહાલ જિલ્લો

હાલોલ નગરપાલિકા
પ્રમુખ – નિશા દેસાઈ
ઉપપ્રમુખ – સંજય પટેલ
કારોબારી ચેરમેન – પ્રમોદસિંહ રાઠોડ
પક્ષના નેતા – અરવિંદસિંહ પરમાર
દંડક – અલકા પંચાલ

કાલોલ નગરપાલિકા
પ્રમુખ – હસમુખ મકવાણા
ઉપપ્રમુખ – ગૌરાંગ દરજી
કારોબારી ચેરમેન – જ્યોત્સના બેલદાર
પક્ષના નેતા – હરિકૃષ્ણ પટેલ
દંડક – ધર્મિષ્ઠા પટેલ

  • દેવભૂમિ દ્વારકા જિલ્લો

દ્વારકા નગરપાલિકા
પ્રમુખ – કોમલ ડાભી
ઉપપ્રમુખ – સંજય માણેક
કારોબારી ચેરમેન – પરેશ જાખરીયા

  • પાટણ જિલ્લો

હારીજ નગરપાલિકા
પ્રમુખ – ધરતી સચદે
ઉપપ્રમુખ – કિંજલ મહેતા

રાધનપુર નગરપાલિકા
પ્રમુખ – ભાવના જોશી
ઉપપ્રમુખ – હરેશ ઠક્કર

ચાણસ્મા નગરપાલિકા
પ્રમુખ – પ્રતીક્ષા પટેલ
ઉપપ્રમુખ – આશુ પટેલ

  • તાપી જિલ્લો

સોનગઢ નગરપાલિકા
પ્રમુખ – સારિકા પાટીલ
ઉપપ્રમુખ – પ્રકાશ ગામીત
કારોબારી ચેરમેન – હેતલ મહેતા
પક્ષના નેતા – યોગેશ મરાઠી
દંડક – વિજય વસાવા

  • નવસારી જિલ્લો

નવસારી નગરપાલિકા
પ્રમુખ – મનીષ પટેલ
ઉપપ્રમુખ – તેજલ જોશી
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન – પ્રજ્ઞેશ પટેલ
પક્ષના નેતા – મનીષ નાયક
દંડક – મહેન્દ્ર જોશી

  • આણંદ જિલ્લો

બોરીયાવી નગરપાલિકા
પ્રમુખ – રમીલા ભોઈ
ઉપપ્રમુખ – તેજસિંહ ચૌહાણ
કારોબારી ચેરમેન – ઋષિન પટેલ

ઓડ નગરપાલિકા
પ્રમુખ – સંજય પટેલ
ઉપપ્રમુખ – કેતન રાઉલજી

આંકલાવ નગરપાલિકા
પ્રમુખ – ઉન્નતિ પટેલ
ઉપપ્રમુખ – અમિત પઢીયાર

  • સુરેન્દ્રનગર જિલ્લો

થાનગઢ નગરપાલિકા
પ્રમુખ – પ્રદ્યુમનસિંહ રાણા
ઉપપ્રમુખ – રાજુ અલગોતર

  • ખેડા જિલ્લો

મહુધા નગરપાલિકા
પ્રમુખ – રૂપેશ રાઠોડ
ઉપપ્રમુખ – મહંમદ અશપાક મલેક

મહેમદાવાદ નગરપાલિકા
પ્રમુખ – પ્રશાંત પટેલ
ઉપપ્રમુખ – વર્ષા વાઘેલા

ચકલાસી નગરપાલિકા
પ્રમુખ – ધર્મેશ વાઘેલા
ઉપપ્રમુખ – અમિત પટેલ

ડાકોર નગરપાલિકા
પ્રમુખ – વિપુલ શાહ
ઉપપ્રમુખ – તેજેન્દ્ર હાડા

ખેડા નગરપાલિકા
પ્રમુખ – જ્યોત્સના પટેલ
ઉપપ્રમુખ – અક્ષય ભાવસાર

  • અમરેલી જિલ્લો

રાજુલા નગરપાલિકા
પ્રમુખ – જ્યોતિ દવે
ઉપપ્રમુખ – ઘનશ્યામ વાઘ

જાફરાબાદ નગરપાલિકા
પ્રમુખ – રવિના બારૈયા
ઉપપ્રમુખ – નીરવ ઠાકર

ચલાલા નગરપાલિકા
પ્રમુખ – નયના વાળા
ઉપપ્રમુખ – પ્રવિણ માલવિયા

લાઠી નગરપાલિકા
પ્રમુખ – દયા જમોડ
ઉપપ્રમુખ – બાબુ ધોળાકિયા

  • દાહોદ જિલ્લો

દેવગઢ બારિયા નગરપાલિકા
પ્રમુખ – ધર્મેશ કલાલ
ઉપપ્રમુખ – તારા બાલવાણી

ઝાલોદ નગરપાલિકા
પ્રમુખ – રેખા વસૈયા
ઉપપ્રમુખ – ભાવના ડામોર

  • રાજકોટ જિલ્લો

ઉપલેટા નગરપાલિકા
પ્રમુખ – વર્ષા ગજેરા

ધોરાજી નગરપાલિકા
પ્રમુખ – સંગીતા બારોટ

ભાયાવદર નગરપાલિકા
પ્રમુખ – રેખા સોનાજીયા

જસદણ નગરપાલિકા
પ્રમુખ – જીતેન્દ્ર છાયાણી

જેતપુર-નવાગઢ નગરપાલિકા
પ્રમુખ – મેના ઉસદડીયા
ઉપપ્રમુખ – સ્વાતિ જોટગિયા
કારોબારી ચેરમેન – વિજય ગુજરાતી

  • પોરબંદર જિલ્લો

કુતિયાણા નગરપાલિકા
પ્રમુખ – શાંતિબેન
ઉપપ્રમુખ – કાના જાડેજા

રાણાવાવ નગરપાલિકા
પ્રમુખ – ગીતા ભુતિયા
ઉપપ્રમુખ – રમા પીપરોતર

  • મહેસાણા જિલ્લો

વડનગર નગરપાલિકા
પ્રમુખ – મીતિકા શાહ
ઉપપ્રમુખ – જયંતિજી ઠાકોર

ખેરાલુ નગરપાલિકા
પ્રમુખ – મોહિની પંડ્યા
ઉપપ્રમુખ – ગીતા પટેલ

  • જામનગર જિલ્લો

જામજોધપુર નગરપાલિકા
પ્રમુખ – કંચન ગોસ્વામી
ઉપપ્રમુખ – દિલીપ જાવિયા

કાલાવડ નગરપાલિકા
પ્રમુખ – રંજન રાખોલિયા
ઉપપ્રમુખ – દયા ઝાપડા

  • મોરબી જિલ્લો

વાંકાનેર નગરપાલિકા
પ્રમુખ – ડીમ્પલ સોલંકી
ઉપપ્રમુખ – હર્ષિત સોમાણી

હળવદ નગરપાલિકા
પ્રમુખ – ફોરમ રાવલ
ઉપપ્રમુખ – સતિષ પટેલ

  • ભાવનગર જિલ્લો

શિહોર નગરપાલિકા
પ્રમુખ – જાગૃતિ રાઠોડ
ઉપપ્રમુખ – હંસા પરમાર

ગારીયાધાર નગરપાલિકા
પ્રમુખ – મીના બારૈયા
ઉપપ્રમુખ – પ્રફુલ્લ કાત્રોડિયા

તળાજા નગરપાલિકા
પ્રમુખ – હેતલ રાઠોડ
ઉપપ્રમુખ – ધર્મેન્દ્રસિંહ વાળા