સ્વામી કે શેતાન? વિકૃત અને ઢોંગી બાબાની પાપલીલા ઉઘાડી પડી

Fareni Swaminarayan Mandir: રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી ગુરુકુળના ખજાનચીનો વીડિયો વાયરલ થયો છે. હરીચરણ સ્વામી ભગવધારી યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. સ્વામી હરીચરણે ફરેણી ગુરુકુળનું નામ અભડાવ્યું એવું કહીએ તો પણ ખોટું નથી. સ્વામીનો વીડિયો વાયરલ થયા બાદ સંપ્રદાય થયો ફરી કલંકિત થયો છે.
આ પણ વાંચો: ગુજરાતી કલાકાર દેવાયત ખવડની કાર પર હુમલાની ઘટના બાદ પોલીસે કરી કાર્યવાહી
નહીં સુધરે સ્વામિનારાયણના સાધુ
ફરેણી ગુરુકુળના ખજાનચીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્વામી ભગવધારી યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એકવાર બદનામ થયો છે. સ્વામી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા લાઈવ વીડિયો વાયરલ થયા છે. વીડિયોમાં હરીચરણ સ્વામીનું મોઢું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. સ્વામી હરીચરણે ફરેણી ગુરુકુનું નામ અભડાવ્યું છે.