આ માસ્ક લગાવો થોડા દિવસોમાં ત્વચા યુવાન દેખાવા લાગશે

Face Masks Skin: જેમ જેમ ઉંમર વધવા લાગે છે તેમ ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. ત્વચા પર ઉંમરના કારણે ચહેરા પર ફરક જોવા મળે છે. જેના માટે ત્વચા માટે કાળજી રાખવી જોઈએ. તેના માટે અલગ અલગ પ્રકારના લોકો ફેસમાસ્ક લગાવતા હોય છે. પરંતુ તેના માટે અમે તમને જણાવીશું તે માસ્ક તમારે લગાવવાનો રહેશે.
ત્વચાને કડક બનાવવાનો ફેસ માસ્ક
માસ્ક તૈયાર કરવા માટે, 2 ચમચી સફેદ તલ, 2 ચમચી મગફળી અને 1 ચમચી ઓલિવ તેલ લો.
આ પણ વાંચો: IND vs AUS સેમિફાઇનલ મેચ માટે ઓનફિલ્ડ અમ્પાયરોના નામ જાહેર
આ રીતે કરો માસ્કનો ઉપયોગ
2 ચમચી સફેદ તલ, 2 ચમચી મગફળી અને 1 ચમચી ઓલિવ તેલ લો. આ તમામને તમારે મિક્સ કરી લેવાનું રહેશે. હવે તમારે આ પેસ્ટને સારી રીતે ચહેરા પર લગાવો. આ પેસ્ટને તમારે ચહેરા પર 10 મિનિટ સુધી રાખવાની રહેશે. 10 મિનિટ સુધી સ્ટીમ લો. અઠવાડિયામાં તેને તમારે 3 વાર લગાવવાનું રહેશે. આવું કરવાથી તમારા ચહેરામાં થોડા જ સમયમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.