શુભમન ગિલે ઇતિહાસ રચ્યો, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ GT બેટ્સમેન બન્યો

Shubhman Gill: શુભમન ગિલે આજના દિવસે ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તેણે ગુજરાત ટાઇટન્સ (GT) માટે IPLમાં 2000 રન પૂરા કર્યા હતા. આવું કરનારો તે પ્રથમ ખેલાડી બની ગયો છે.
What a wonderful opening partnership by Shubhman Gill and Sai Sudarshan #LSGvGTpic.twitter.com/yU6urvS3qV
— Rosesh (@roseshpoet) April 12, 2025
આ પણ વાંચો: આજે DC vs MI વચ્ચે મુકાબલો, જાણો પિચ રિપોર્ટ
બનાવ્યો આ રેકોર્ડ
શુભમનને આ સિદ્ધિ મેળવવા માટે 53 રનની જરૂર હતી. 2025 મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે 11મી ઓવરના પાંચમા બોલ પર એક સિંગલ લઈને તેણે 2000 રન પૂરા કર્યા હતા. ગિલે આ સિઝનમાં સતત બીજી ફિફ્ટી ફટકારી છે. તેણે LSG સામે માત્ર 38 બોલમાં 60 રનની ઇનિંગ રમી હતી. શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 43 બોલમાં અણનમ 61 રન બનાવ્યા હતા.