ડાર્ક સર્કલથી પરેશાન છો? આ રીતે કરો દૂર

Dark Circles: આજના સમયમાં મોટા ભાગના લોકોને આંખની નીચે કાળા દાગ એટલે કે ડાર્ક સર્કલની સમસ્યા થઈ જાય છે. જો તમને પણ આ સમસ્યા છે તો તેના ઘણા કારણો હોય શકે છે. ત્યારે અમે તમારા માટે થોડા ઉપાય લઈને આવ્યા છીએ. જેની મદદથી તમે ડાર્ક સર્કલને દૂર કરી શકો છો.
કેવી રીતે લગાવશો
થોડી હળદર, , મધ અને કોફી પાવડરને દૂધને મિક્સ કરીને તમારી આંખ પાસે જ્યાં ડાર્ક સર્કલ છે ત્યાં લગાવો, જો તમારે વધારે સારું પરિણામ જોઈતું હોય તો તમારે આંખોની નીચે હળવા હાથે માલિશ કરવાનું રહેશે. રોજ લગાવો અને તેને 2 મિનિટ સુધી મસાજ કરો. અઠવાડિયામાં તમને ફરક જોવા મળશે.
આ પણ વાંચો: Ashwani Kumar: અશ્વની કુમાર કોણ છે જેને CSK, RR, KKR એ તેને નકારી કાઢ્યો, MIએ તેને તક આપી
દૂધનો કરો ઉપયોગ
કાચા દૂધમાં જે તત્વો છે તે તમારા ડાર્ક સર્કલને દૂર કરવામાં મદદ કરી શકે છે. પરંતુ દૂધમાં થોડી તમારે વસ્તુઓ મિક્સ કરવાની રહેશે. દૂધ લો અને તેમાં થોડી હળદર, , મધ અને કોફી પાવડરને ઉમેરો. આ તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી દો. આ તમામ પેસ્ટને તમારી ત્વચા પર લગાવો.