CSK vs SRHની આજની મેચમાં ધોની બનાવશે આ રેકોર્ડ!

MS Dhoni 400 T20 Match: MS Dhoni હૈદરાબાદ સામેની મેચમાં આજે મેદાનમાં ઉતરશે ત્યારે તે એક નવો રેકોર્ડ બનાવી લેશે. આ મેચ ધોનીની 400મી T20 મેચ હશે. તે આ આંકડાને સ્પર્શનાર ચોથો ભારતીય ખેલાડી બનશે. આ રેકોર્ડમાં ઓનલી 3 ખેલાડી આગળ છે.
આ પણ વાંચો: RCB vs RRની મેચ પછી અમ્પાયરના નિર્ણય પર હોબાળો કેમ થયો?
ધોની બનાવશે આ રેકોર્ડ
સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમતાની સાથે તે એક નવો રેકોર્ડ બનાવી લેશે. આ મેચ ધોનીની 400મી T20 મેચ હશે. આ આંકડાને સ્પર્શનાર ચોથો ભારતીય ખેલાડી હશે. T20 મેચ રમવાના મામલે તેનાથી માત્ર 3 ભારતીય ખેલાડીઓ આગળ છે. ધોનીએ અત્યાર સુધીમાં 399 મેચોમાં 7566 રન બનાવ્યા છે. જેમાં 28 અડધી તેણે ફટકારી છે. ત્રીજા નંબરે વિરાટ કોહલી બીજા નંબરે દિનેશ કાર્તિક છે.