પાકિસ્તાન પાસેથી ચેમ્પિયન્સ ટ્રોફી છીનવાઈ જશે?

Champions Trophy Final: પાકિસ્તાન આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનો યજમાન દેશ છે. પરંતુ પાકિસ્તાનને અપમાન સિવાય કંઈ મળ્યું નથી. પાકિસ્તાનને વર્ષ 29 વર્ષ પછીપાકિસ્તાનને ICC ટુર્નામેન્ટનું આયોજન કરવાની તક મળી હતી. પરંતુ તે અસફળ રહી હતી. કારણ કે ભારત -પાકિસ્તાનની મેચથી લઈને ફાઇનલ મેચ પણ દુબઈમાં રમાશે. જેના કારણે પાકિસ્તાનને તેનો ફાયદો થશે. આ પછી પણ હજૂ પણ પાકિસ્તાનનું અપમાન થઈ શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફી પણ હવે પાકિસ્તાન પાસેથી છીનવી લેવામાં આવશે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસે જોવા સિવાય કંઈ કરવાનું રહેશે નહીં.
આ પણ વાંચો: મહિલાઓને આ રોગોનું છે સૌથી વધારે જોખમ
દુબઈમાં જ ટાઇટલ મળશે
ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ જાહેર થયું ત્યારથી નક્કી હતું કે ટીમ ઈન્ડિયાની તમામ મેચ દુબઈમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ સેમિફાઇનલ મેચમાં જીત મેળવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. જેના કારણે હવે ફાઇનલ મેચ દુબઈમાં રમાશે. ફાઇનલ ત્યાં જ રમાશે અને જે પણ ટીમ જીતશે, તેને દુબઈમાં જ ટાઇટલ મળશે. જેના કારણે ફાઇનલ મેચનો ફાયદો દુબઈને થશે.