Builder of Nation Award: ‘બેસ્ટ કમર્શિયલ પ્રોજેક્ટ – કોર્પોરેટ’ કેટેગરીમાં વિજેતા કોણ?
Builder of Nation Award: સુરતમાં ગુજરાતી ન્યૂઝ ચેનલ ન્યૂઝ કેપિટલ દ્વારા ‘બિલ્ડર ઓફ ધ નેશન’ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના બિલ્ડરોનું સન્માન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તમામ વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
Best Commercial Project – Corporate – ધ જૂનોમોનેટા ટાવર, ધ જૂનોમોનેટા ટાવર