જો બાઇડને 40માંથી 37 કેદીઓને આપ્યું જીવનદાન, હવે માત્ર ત્રણ કેદીઓને મૃત્યુદંડની સજા
Joe Biden: યુએસ પ્રમુખ જો બાઇડને આજે જાહેરાત કરી છે. મૃત્યુદંડનો સામનો કરી રહેલા 40માંથી 37 લોકોની સજાને આજીવન કેદમાં બદલી રહ્યા છીએ. હવે આ કેદીઓને મૃત્યુદંડની સજા નહીં મળે અને 37 કેદીઓને આજીવન કેદમાં ફેરવી દેવામાં આવ્યા છે. જોકે ત્રણ કેદીઓની સજા યથાવત રહેશે.
આ પણ વાંચો: જાના થા જાપાન પહોંચે ચીન, રસ્તો ભૂલી ગઈ વંદેભારત, 90 મિનિટ લેટ
ત્રણ કેદીઓની સજા યથાવત રહેશે
જો બાઇડને આ પગલું ભરતા કેદીઓનું જીવન લંબાવશે. હવે 3 જ કેદીઓ એવા છે કે 40માંથી કે જેને મૃત્યુદંડની સજા આપવામાં આવશે. બિડેને આ વિશે કહ્યું કે મેં મારી કારકિર્દી હિંસક અપરાધો ઘટાડવા અને ન્યાય વ્યવસ્થા સારી કરવા માટે સમર્પિત કરી છે. હું મૃત્યુદંડ પરના 40 લોકોમાંથી 37 લોકોની સજાને આજીવનમાં બદલી રહ્યો છું.